નવરાત્રી ફેસ્ટીવલ

નવરાત્રી હિંદુ ધર્મનો એક અતિ પવિત્ર અને લોકપ્રિય તહેવાર છે. “નવરાત્રી” શબ્દનો અર્થ છે – નવ રાત્રી (નવ દિવસ અને રાત). આ તહેવાર દરમ્યાન શક્તિ સ્વરૂપા માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે.

હોળી-ધુળેટી

હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. તે  હિંદુ તહેવાર છે. તેને ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની …

Read more