ગુજરાત રાજયમાં કુલ ૩૪ જીલ્લાઓ આવેલ છે. (એપ્રીલ ૨૦૨૫ ની સ્થીતીએ)

૧. અમદાવાદ, ૨. વડોદરા, ૩. આણંદ, ૪. છોટાઉદેપુર, ૫. દાહોદ, ૬. ખેડા, ૭. મહીસાગર, ૮. પંચમહાલ, ૯. ગાંધીનગર, ૧૦. અરવલ્લી, ૧૧. બનાસકાંઠા, ૧૨. મહેસાણા, ૧૩. પાટણ, ૧૪. સાબરકાંઠા, ૧૫. વાવ-થરાદ, …

Read more

છોટા ઉદેપુર જીલ્લામાં કુલ ૬ (છ) તાલુકાઓ આવેલ છે.

છોટા ઉદેપુર જીલ્લામાં કુલ ૬ (છ) તાલુકાઓ આવેલ છે. (૧) છોટા ઉદેપુર (૨) જેતપુર-પાવી (૩) ક્વાંટ (૪) નસવાડી (૫) સંખેડા (૬) બોડેલી