અમરેલી જીલ્લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલ છે.

અમરેલી જીલ્લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલ છે. (૧) અમરેલી (૨) બાબરા (૩) ધારી (૪) વડીયા (૫) લાઠી (૬) લીલિયા (૭) સાવરકુંડલા (૮) ખાંભા (૯) રાજુલા (૧૦) ઝાફરાબાદ (૧૧) બગસરા