ગુજરાત રાજયમાં કુલ ૩૪ જીલ્લાઓ આવેલ છે. (એપ્રીલ ૨૦૨૫ ની સ્થીતીએ)

૧. અમદાવાદ, ૨. વડોદરા, ૩. આણંદ, ૪. છોટાઉદેપુર, ૫. દાહોદ, ૬. ખેડા, ૭. મહીસાગર, ૮. પંચમહાલ, ૯. ગાંધીનગર, ૧૦. અરવલ્લી, ૧૧. બનાસકાંઠા, ૧૨. મહેસાણા, ૧૩. પાટણ, ૧૪. સાબરકાંઠા, ૧૫. વાવ-થરાદ, …

Read more

છોટા ઉદેપુર જીલ્લામાં કુલ ૬ (છ) તાલુકાઓ આવેલ છે.

છોટા ઉદેપુર જીલ્લામાં કુલ ૬ (છ) તાલુકાઓ આવેલ છે. (૧) છોટા ઉદેપુર (૨) જેતપુર-પાવી (૩) ક્વાંટ (૪) નસવાડી (૫) સંખેડા (૬) બોડેલી

ખેડા જીલ્લામાં કુલ ૧૦ (દસ) તાલુકાઓ આવેલ છે.

ખેડા જીલ્લામાં કુલ ૧૦ (દસ) તાલુકાઓ આવેલ છે. (૧) નડીયાદ ( મુખ્ય મથક)    (૨) ખેડા (૩) કપડવંજ (૪) માતર (૫) કઠલાલ (૬) ઠાસરા (૭) મહુધા (૮) મહેમદાબાદ (૯) ગલતેશ્વર …

Read more

કચ્છ જીલ્લામાં કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ આવેલ છે.

કચ્છ જીલ્લામાં કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ આવેલ છે. (૧) ભુજ (મુખ્ય મથક) (૨) લખપત (૩) અબડાસા (૪) નખત્રાણા (૫) માંડવી (૬) મુંદ્રા (૭) અંજાર (૮) ભચાઉ (૯) રાપર (૧૦) ગાંધીધામ …

Read more