હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. તે હિંદુ તહેવાર છે. તેને ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં એકઠા કરી ગામના પાદરે ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ ગામના બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ખજુર વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની લાગણી એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. આંધ્રપ્રદેશમા હોળીકા દહનનો તહેવાર “કામ દહન” તરીકે ઓળખાય છે.
હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
કેસુડો
XYJpd eIriY GgtOjv
Happy to join conversations, share thoughts, and learn something new along the way.
I like hearing diverse viewpoints and sharing my input when it’s helpful. Happy to hear fresh thoughts and meeting like-minded people.
Here’s my website-AutoMisto24
https://automisto24.com.ua/
LMC Middle School https://lmc896.org in Lower Manhattan provides a rigorous, student-centered education in a caring and inclusive atmosphere. Emphasis on critical thinking, collaboration, and community engagement.
Гидроизоляция зданий https://gidrokva.ru и сооружений любой сложности. Фундаменты, подвалы, крыши, стены, инженерные конструкции.